BMC Call Letter Download 2025 : ભાવનગર મહાનગરપાલિકા દ્રારા નીચે જણાવેલ જુદા જુદા સંવર્ગની લેખિત પરીક્ષા માટેના કોલલેટર ઓજસ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવા માટેની તારીખ અને સમય નીચે મુજબના પત્રકમાં દર્શાવવામાં આવેલ છે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
BMC Call Letter Download 2025 | BMC કોલ લેટર 2025
ક્રમ | સંસ્થાનું નામ | જાહેરાત ક્રમાંક | કોલ લેટર ડાઉનલોડ કરવાની શરૂ તારીખ અને સમય | કોલ લેટર ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ અને સમય | પરીક્ષાની તારીખ અને સમય |
---|---|---|---|---|---|
1 | સિનિયર ઓફિસર | BMC/202425/22 | 11/01/2025 16.00 | 21/01/2025 13.00 | 21/01/2025 17.00 to 18.00 |
2 | હેડ ક્લાર્ક / ઈન્સ્પેક્ટર / હેમ્યુનિટી ઓફિસર | BMC/202425/25 | 11/01/2025 16.00 | 21/01/2025 14.00 | 21/01/2025 14.00 to 15.00 |
3 | જુનિયર ક્લાર્ક | BMC/202425/26 | 11/01/2025 16.00 | 19/01/2025 13.00 | 19/01/2025 14.00 to 15.00 |
4 | અસિસ્ટન્ટ એન્જિનિયર | BMC/202425/27 | 11/01/2025 16.00 | 19/01/2025 16.00 | 19/01/2025 17.00 to 18.00 |
5 | ડ્રાફ્ટસમેન | BMC/202425/28 | 11/01/2025 16.00 | 21/01/2025 9.00 | 21/01/2025 10.00 to 11.00 |
6 | લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર | BMC/202425/29 | 11/01/2025 16.00 | 21/01/2025 9.00 | 21/01/2025 10.00 to 11.00 |
7 | ફૂડ સેફ્ટી ઓફિસર | BMC/202425/30 | 11/01/2025 16.00 | 21/01/2025 16.00 | 21/01/2025 17.00 to 18.00 |
8 | સિનિયર ઓફિસર | BMC/202425/31 | 11/01/2025 16.00 | 21/01/2025 9.00 | 21/01/2025 10.00 to 11.00 |
9 | એડમિનિસ્ટ્રેટિવ મેનેજર | BMC/202425/32 | 11/01/2025 16.00 | 19/01/2025 9.00 | 19/01/2025 17.00 to 18.00 |
10 | લીગલ આસિસ્ટન્ટ | BMC/202425/33 | 11/01/2025 16.00 | 21/01/2025 9.00 | 21/01/2025 10.00 to 11.00 |
11 | ફાયર ટેક્નીશ્યન | BMC/202425/34 | 11/01/2025 16.00 | 21/01/2025 9.00 | 21/01/2025 10.00 to 11.00 |
12 | ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) | BMC/202425/35 | 11/01/2025 16.00 | 19/01/2025 9.00 | 19/01/2025 10.00 to 11.00 |
13 | ટેકનીકલ આસીસ્ટન્ટ (ઈલેક્ટ્રિકલ) | BMC/202425/36 | 11/01/2025 16.00 | 21/01/2025 9.00 | 21/01/2025 10.00 to 11.00 |
14 | ફાયરમેન કમ ડ્રાઈવર | BMC/202425/37 | 11/01/2025 16.00 | 19/01/2025 9.00 | 19/01/2025 10.00 to 11.00 |
BMC પરીક્ષાનું કોલ લેટર ડાઉનલોડ કંઈ રીતે કરવું ?
- OJAS વેબસાઇટ ખોલો : તમારી બ્રાઉઝરમાં ojas.gujarat.gov.in લખીને વેબસાઇટ ખોલો.
- મુખ્ય પેજ પર “Call Letter/Preference” ટેબને શોધો અને તે પર ક્લિક કરો.
- જોબનું નામ પસંદ કરો: લિસ્ટમાંથી “BMC” પરીક્ષા પસંદ કરો.
- તમારું અરજી નંબર (Application Number) અને જન્મ તારીખ (Date of Birth) દાખલ કરો.
- “સબમિટ” બટન પર ક્લિક કરો.
- તમારી વિગતો ચકાસ્યા બાદ, કોલ લેટર સ્ક્રીન પર દેખાશે. તમારું કોલ લેટર ડાઉનલોડ કરો અને પ્રિન્ટ લો.
નોંધ:
- જો તમારું એપ્લિકેશન નંબર ભૂલાઈ ગયું હોય, તો OJAS વેબસાઇટ પર “Forgot Application Number” વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.
અગત્યની લિંક
વિગત | લિંક |
---|---|
કોલ લેટર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
સિલેબસ PDF ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |