Gujarat Van Vibhag Bharti 2025 | શું તમે નોકરીની શોધમાં છો? તો ગુજરાત વન વિભાગ દ્વારા મોટા પાયે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કોઈ પણ પરીક્ષા અથવા અરજી ફી નથી. તમારું લાયકાત મુજબનું નોકરી મેળવવા માટે આ સંદર્ભમાં અરજી કરવાની તક ગુમાવશો નહીં.
ગુજરાત વન વિભાગ દ્વારા વેટરનરી ડૉક્ટર અને પ્રોજેક્ટ એસોસિએટ પદ માટે શ્રેષ્ઠ પગાર સાથે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નીચે આ ભરતી વિશે તમામ માહિતી આપવામાં આવી છે, જેથી તમે આ તકનો લાભ લઈ શકો.
Gujarat Van Vibhag Bharti 2025
સંસ્થા/વિભાગનું નામ | ગુજરાત વન વિભાગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
અરજી કરવાની તારીખ | 20 જાન્યુઆરી 2025 |
અગત્યની તારીખો
- ગુજરાત વન વિભાગ દ્વારા 12 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2025 છે.
- છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવો.
પદોના નામ
- વેટરનરી ડૉક્ટર
- પ્રોજેક્ટ એસોસિએટ
વય મર્યાદા
- ગુજરાત વન વિભાગ ભરતી માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.
- વધુ વિગતો માટે જાહેરાતમાં દર્શાવેલ માહિતી વાંચો.
પગાર
- પગાર: ₹36,050 થી ₹55,000 દર મહિને.
જગ્યાઓ
- કુલ જગ્યા: 02
પસંદગી પ્રક્રિયા
- શૈક્ષણિક લાયકાત, ઇન્ટરવ્યૂ, અનુભવ અને પરીક્ષા ના આધારે પસંદગી કરવામાં આવશે.
અરજી ફી
- આ ભરતીમાં કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની નથી.
શૈક્ષણિક લાયકાત
- વેટરનરી ડિગ્રી માન્ય યુનિવર્સિટીમાંથી પાસ હોવી જરૂરી છે.
- ગુજરાત અથવા ઈન્ડિયન વેટરનરી કાઉન્સીલમાં રજીસ્ટર હોવું આવશ્યક છે.
- માસ્ટર ડિગ્રી: ઝૂલૉજી, વન્યજીવન વિજ્ઞાન, પર્યાવરણ વિજ્ઞાન અથવા સંબંધિત વિષયમાં.
અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ જાહેરાત વાંચો અને લાયકાત ચકાસો.
- તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરો.
- જાહેરાતમાં દર્શાવેલ સરનામે ઇન્ટરવ્યૂ માટે હાજર રહો.
- જગ્યાનું સરનામું: નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર, તા.મેંદરડા, જી.જુનાગઢ, ગુજરાત.
અરજી કરવા માટે જરૂરી લિંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |