આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2025 | શું તમે નોકરી શોધી રહ્યા છો? તો તમારા માટે આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા સીધી ભરતીની એક અનોખી તક છે. તાજેતરમાં આ યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો માટે કોઈપણ પરીક્ષા તથા ફી વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ લેખમાં તમને આ ભરતી સાથે જોડાયેલી તમામ માહિતી આપવામાં આવી છે.
આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2025
આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા કુલ 19 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજીની પ્રક્રિયા ઓફલાઇન છે. પદો માટેનું પગાર ધોરણ 20,000થી 67,000 રૂપિયા છે. આ ભરતી સંબંધિત વધુ માહિતી નીચે મુજબ છે:
સંસ્થા/વિભાગનું નામ | આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | વિભિન્ન (Research Associate, Junior Research Fellow, Skilled Labour) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
કુલ જગ્યાઓ | 19 |
અગત્યની તારીખો
- જાહેરાતની તારીખ: 11 જાન્યુઆરી 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 20 જાન્યુઆરી 2025
પદોના નામ
આ ભરતીમાં Research Associate, Junior Research Fellow, અને Skilled Labour માટે જગ્યાઓ ખાલી છે. વધુ વિગતો માટે, અધિકૃત જાહેરાત જુઓ.
વય મર્યાદા
- Research Associate: પુરુષ 40 વર્ષ, સ્ત્રી 45 વર્ષ
- Junior Research Fellow: 30 વર્ષ
- Skilled Labour: પુરુષ 35 વર્ષ, સ્ત્રી 40 વર્ષ
પગાર ધોરણ
આ પદો માટે 20,000થી 67,000 રૂપિયા સુધીનું પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાત, ઇન્ટરવ્યુ અને અનુભવના આધારે કરવામાં આવશે.
અરજી ફી
આ ભરતીમાં કોઈપણ પ્રકારની અરજી ફી નથી.
શૈક્ષણિક લાયકાત
- Research Associate: પીએચ.ડી. અથવા એમ.એસસી (એગ્રી) પ્લાન્ટ પેથોલોજી, એંટોમોલોજી, અથવા જીનેટિક્સ અને પ્લાન્ટ બ્રેડિંગમાં
- Junior Research Fellow: અનુસંગત ક્ષેત્રમાં પદવી
- Skilled Labour: સંબંધિત ક્ષેત્રમાં તજજ્ઞતા
અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ, અધિકૃત જાહેરાત વાંચો અને તમારા ડોક્યુમેન્ટ તૈયાર રાખો.
- તમારા તમામ ડોક્યુમેન્ટ સાથે નીચેના સરનામે ઇન્ટરવ્યુ માટે હાજર રહો:
- ડાયરેક્ટોરેટ ઓફ રિસર્ચ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – 388110, ગુજરાત.
અરજી કરવા માટે જરૂરી લિંક
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |