UCO Bank SO Recruitment 2024 : UCO બેંકે વિવિધ વિભાગોમાં નિયમિત ધોરણે સ્પેશિયલ અધિકારીઓ (SO) માટે ભરતીની જાહેરાત કરી છે. ઈકોનોમિસ્ટ, ફાયર સેફ્ટી ઓફિસર, સિક્યુરિટી ઓફિસર, રિસ્ક ઓફિસર, આઈટી ઓફિસર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી જગ્યાઓ માટે કુલ 68 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. યુકો બેંક SO નોટિફિકેશન તાજેતરમાં જાહેર કરી છે.
આ ભરતી માટે લાયક ઉમેદવારો તારીખ 20 જાન્યુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી
UCO Bank SO Recruitment 2024
ભરતી સંસ્થા | યુકો બેંક |
પદનું નામ | સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO) |
જાહેરાત નંબર | HO/HRM/RECR/2024-25/COM-70 |
કુલ ખાલી જગ્યાઓ | 68 |
નોકરીનું સ્થળ | સમગ્ર ભારત |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
વેબસાઇટ | ucobank.com |
UCO Bank SO Recruitment 2024 અગત્યની તારીખો
ઓનલાઇન ફોર્મ શરૂ થવાની તારીખ | 27 ડિસેમ્બર 2024 |
ઓનલાઇન ફોર્મની અંતિમ તારીખ | 20 જાન્યુઆરી 2025 |
UCO Bank SO Recruitment 2024 અરજી ફી
વર્ગ | ફી |
---|
જનરલ/OBC/EWS | ₹600 + GST |
SC/ST/PwBD | ₹100 + GST |
UCO Bank SO Recruitment 2024 જગ્યાઓ
પદ | જગ્યાઓ |
---|
ઇકોનોમિસ્ટ (JMGS-I) | 2 |
ફાયર સેફ્ટી ઓફિસર (JMGS-I) | 2 |
સિક્યોરિટી ઓફિસર (JMGS-I) | 8 |
રિસ્ક ઓફિસર (MMGS-II) | 10 |
આઈટી ઓફિસર (MMGS-II) | 21 |
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (MMGS-II) | 25 |
UCO Bank SO Recruitment 2024 શૈક્ષણિક લાયકાત
- ઇકોનોમિસ્ટ: અર્થશાસ્ત્ર અથવા સંબંધિત ક્ષેત્રોમાં સ્નાતક ડિગ્રી.
- ફાયર સેફ્ટી ઓફિસર: ફાયર એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત.
- સિક્યોરિટી ઓફિસર: કમીશન્ડ ઓફિસર તરીકેનો અનુભવ સાથે ગ્રેજ્યુએટ.
- રિસ્ક ઓફિસર: ફાઇનાન્સ/અર્થશાસ્ત્ર/આંકડાશાસ્ત્રમાં બેચલર ડિગ્રી અથવા CA/FRM/CFA જેવા વ્યાવસાયિક પ્રમાણપત્ર.
- આઈટી ઓફિસર: આઈટી અથવા સંબંધિત ક્ષેત્રોમાં B.E./B.Tech. સાથે અનુભવ.
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ: ICAI નું પ્રમાણપત્ર સાથે સંબંધિત અનુભવ.
UCO Bank SO Recruitment 2024 ઉમર મર્યાદા
- કમથી કમ: 21 વર્ષ
- મહત્તમ: 35 વર્ષ (પદ મુજબ બદલાય છે).
- સરકારી નિયમો મુજબ ઉંમર માફીની છૂટ ઉપલબ્ધ છે.
UCO Bank SO Recruitment 2024 સિલેક્શન પ્રક્રિયા
- ઓનલાઇન પરીક્ષા: યોગ્ય ઉમેદવારો માટે, મળેલી અરજીઓની સંખ્યા આધારે યોજાશે.
- સ્ક્રિનિંગ: પાત્રતા અને લાયકાતના આધારે સ્ક્રિનિંગ કરવામાં આવશે.
- ઇન્ટરવ્યુ: શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
- અંતિમ મેરિટ લિસ્ટ: લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના પ્રદર્શનના આધારે તૈયાર કરવામાં આવશે.
UCO Bank SO Recruitment 2024 અગત્યની લિંક