આવી ગયો છે ત્રણ વખત ફોલ્ડ થાય તેવી ડિસ્પ્લે ધરાવતો નવો સ્માર્ટફોન Tecno Phantom Ultimate 2

આજકાલ તમે બજારમાં ફોલ્ડ સ્માર્ટફોન જોતા હશો. Tecno કંપની આવો જ એક સ્માર્ટફોન લાવી રહી છે Tecno Phantom Ultimate 2 Tri Fold. આ ફોનને ઓપન કરવાથી મોટી સ્ક્રીનનો અનુભવ મળે છે. આ નવી ડિઝાઇનનો મુખ્ય હેતુ સ્માર્ટફોનની પોર્ટેબિલિટી અને ટેબલેટ જેવી મોટી સ્ક્રીનનો અનુભવ કરી શકાય છે.

જો તમે મોબાઈલ સાથે ટેબ્લેટનો અનુભવ કરવા ઈચ્છો છો, તો આ Tecno Phantom Ultimate 2 Tri Fold તમારા માટે શ્રેષ્ઠ છે. આવો જાણીએ આ ફોનમાં કંપની દ્વારા કયા ફીચર્સ આપવામાં આવશે?

Tecno Phantom Ultimate 2 Features

વિશેષતાઓવિગતો
Display12.1 ઇંચ LTPO AMOLED
Main Camera50+13+12 MP (Triple Camera)
Selfie Camera32 +16 MP Selfie
Battery6500 mAh
Charger100W
Network2G, 3G, 4G, 5G
Memory12GB RAM, 256GB
Android VersionAndroid 15
Resolution2780x 3200 pixels
Released Date2025, July 19
ColoursBlack, White અને Blue

ત્રણ વખત ફોલ્ડ થઈ શકે છે ડિસ્પ્લે

12.1 ઇંચ ની LTPO AMOLED ડિસ્પ્લે ધરાવે છે આ સ્માર્ટફોન. 120 Hz નો રીફ્રેશ રેટ ધરાવતી આ ડિસ્પ્લે માં મિડિયા કન્સમ્પશન, મલ્ટીટાસ્કિંગ, વીડિયો અને ગેમિંગ સરળતાથી થઈ શકે છે. ડિસ્પ્લે વિશેની ખાસ વાત કરીએ તો આ ફોનની ડિસ્પ્લે ત્રણ વખત ફોલ્ડ થઈ શકે છે. એટલે નાનકડો દેખાતો આ મોબાઈલ જ્યારે ઓપન કરવામાં આવે ત્યારે મોટો ટેબ્લેટ જેવો દેખાય છે. આ મોટી સ્ક્રીન પર વીડિયો પ્લે, ગેમ, વિડીયો એડીટીંગ અને બ્રાઉઝિંગ ખુબ જ સરળતાથી કરી શકાય.

આ ફોનમાં મલ્ટિપ્લેયર ગેમિંગ પણ સારી રીતે કરી શકો છો. એક સાથે ત્રણ સ્ક્રીન ઓપન થતી હોવાથી શેર માર્કેટ યુઝર માટે પણ સારો છે.

Tecno Phantom Ultimate 2 Camera

કોઈપણ મોબાઈલ ખરીદતા પહેલા આપણે સૌથી પહેલા કેમેરા વિશે વિચારીએ છીએ, આ ફોનમાં ટ્રિપલ કેમેરા છે. તેમાં 50 MP, f/1.7, (વાઇડ એંગલ), 13 MP, f/2.2, (ટેલિફોટો) અને 12 MP, f/2.9, (ટેલિફોટો), AF છે. HDR, Panorama, Leica lenses જેવા ફિચર્સ પણ છે. જેની મદદથી તમે 4K@30fps, 1080p@30fps અને 720p@960fps વિડિયો રેકોર્ડિંગ પણ કરી શકો છો.

ફ્રન્ટ કેમેરા વિશે વાત કરીએ તો, તમે 32 MP, (વાઇડ એંગલ) અને કવર કેમેરા 16 MP, (વાઇડ એંગલ) સાથે સેલ્ફી અને વિડિયો કૉલિંગનો આનંદ માણી શકો છો.

Tecno Phantom Ultimate 2 Processor

આ ફોનમાં હાઇ-એન્ડ પ્રોસેસર્સનો ઉપયોગ થાય છે, જે ડિવાઇસને ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે છે, જેમ કે Mediatek Helio G100 પ્રોસેસર્સ છે.

આ પ્રોસેસર વધુ પ્રોસેસિંગ પાવર, ઝડપ, અને સારી એનર્જી પૂરી પાડે છે, જે ગેમિંગ, મલ્ટીટાસ્કિંગ, અને હેવી એપ્લિકેશન્સ ચલાવવા માટે યોગ્ય છે.

Tecno Phantom Ultimate 2 Battery

આ સ્માર્ટફોન માં 6500 mAh ની Li-Po બેટરી છે, જે આરામથી એક દિવસ તો ચાલી શકે છે. વાત કરીએ ચાર્જિંગ ની તો 100W ફાસ્ટ ચાર્જિંગ આ ફોનને ઝડપથી ચાર્જિંગ કરી દે છે. આ ફોન USB Type-C સ્ટાન્ડર્ડ ચાર્જિંગ પોર્ટ ધરાવે છે.

Tecno Phantom Ultimate 2 Storage & Colors

ઇન્ટરનેટ પરથી મળતી માહિતી મુજબ Tecno Phantom Ultimate 2 માં 256GB + 12GB રેમ અને સ્ટોરેજ ઉપલબ્ધ થશે. વાત કરીએ કલર વેરીએન્ટની તો Black, White અને Blue કલરમાં ઉપલબ્ધ થશે.

અદભુત છે Tecno Phantom Ultimate 2 ની ડીઝાઈન

આ ફોન ટેબલેટ યુઝરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે તેથી તેની ડિઝાઇન સામાન્ય સ્માર્ટફોનથી થોડી અલગ છે. આ સ્માર્ટફોનને ટ્રાઇ-ફોલ્ડ કરી શકાય છે, જેનાથી સ્ક્રીન મોટી ટેબલેટ જેવી દેખાય છે. આ ફોન ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે. જે ફોનના દેખાવને સુંદર બનાવે છે.

Tecno Phantom Ultimate 2 Price In India

હવે વાત કરીએ, ભારતમાં આ ફોનની કિંમત ₹1,29,990 હશે. જે સામાન્ય ફોન કરતા ઘણો મોંઘો છે.

આ પણ વાંચો : આવી રહ્યો છે Infinix Hot 50 5G, માત્ર ₹8,999 માં મળશે 48MP કેમેરો

1 thought on “આવી ગયો છે ત્રણ વખત ફોલ્ડ થાય તેવી ડિસ્પ્લે ધરાવતો નવો સ્માર્ટફોન Tecno Phantom Ultimate 2”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!