ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ જગત માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ સહાયક ભરતી ફોર્મ રી-ઓપન 2024 માટે અરજીઓ ફરીથી મંગાવવામાં આવી છે. શિક્ષણ સહાયક ભરતી – ૨૦૨૪ અન્વયે રજિસ્ટર થયેલ ઉમેદવારો અરજી અને ફી રીસીપ્ટની પ્રિન્ટ મેળવવા તેમજ અરજી પત્રકમાં ભૂલ થયેલ હોય કે ફોર્મ વિડ્રોઅલ થયેલ હોય તો તે અર્થે ઓનલાઇન સુધારો કરવા તા.09 જાન્યુઆરી, 2025 થી તા.11 જાન્યુઆરી, 2025 ના રોજ રાત્રે 11.59 કલાક સુધી પોર્ટલ ઓપન કરવામાં આવેલ છે.
શિક્ષણ સહાયક ભરતી
વિષય | વિગતો |
---|
પોસ્ટનું નામ | શિક્ષણ સહાયક |
લાયકાત | ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો |
પ્રકાર | સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે |
અરજીઓની પ્રક્રીયા | ઓનલાઈન |
ફોર્મ ભરવાની મહત્વની તારીખો
પ્રક્રિયા | તારીખ |
---|
ફોર્મ ભરવાની શરૂઆત | 09 જાન્યુઆરી, 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 11 જાન્યુઆરી, 2025 |
ફોર્મ કઈ રીતે ભરવું?
- નીચેના ટેબલના લિંક મુજબ સરકારી અથવા ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ માટે યોગ્ય પોર્ટલ પસંદ કરો.
- પોર્ટલ પર “Login/Register” બટન પર ક્લિક કરીને નવો એકાઉન્ટ બનાવો અથવા જૂનું એકાઉન્ટ વાપરો.
- જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ્સ સાથે ફોર્મ ભરીને સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી પ્રિન્ટ સેવ કરવી એ મહત્વપૂર્ણ છે.
ફોર્મ ભરવાની લિંક
સુચના: ફોર્મ ભરતી વખતે સચોટ માહિતી ભરો અને નિયત સમયમર્યાદામાં પૂરી કરો.