GSCSCL Recruitment 2025 | શું તમે નોકરીની શોધમાં છો? તો તમારા માટે આજે અમે લઈને આવ્યા છીએ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL)માં નોકરીની અનોખી તક. તાજેતરમાં GSCSCL દ્વારા 100+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે લાયકાત ધરાવતા હોવ, તો આ માટે અરજી કરો અને નવી તકનો લાભ લો.
આ ભરતી માટેની ખાસ વાત એ છે કે કોઈપણ પરીક્ષા અથવા ફી નહીં આપવી પડે. નીચે પોસ્ટ, લાયકાત, વય મર્યાદા અને અરજી પ્રક્રિયા વિશે તમામ માહિતી આપી છે.
GSCSCL Recruitment 2025 | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી, 2025 |
સત્તાવાર વેબસાઈટ | gscscl.gujarat.gov.in |
અગત્યની તારીખો
- જાહેરાત પ્રકાશિત થવાની તારીખ: 09 જાન્યુઆરી, 2025
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી, 2025
શૈક્ષણિક લાયકાત
- B.Sc.Agri./B.Tech in Agriculture Engineering
- B.Sc.in Chemistry/B.A./B.Com./B.B.A./M.A./M.Com./MBA
- Diploma Automobile/Automobile Engineer
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. વધુમાં સરકારના નિયમો મુજબ છૂટછાટ ઉપલબ્ધ રહેશે.
પગાર ધોરણ
- સ્નાતક ઉમેદવારો માટે: રૂ.18,000/-
- ડિપ્લોમા ઉમેદવારો માટે: રૂ.15,000/-
પસંદગી પ્રક્રિયા
- શૈક્ષણિક લાયકાત અને મેરિટ
- ઇન્ટરવ્યુ
- અનુભવ (જરૂરી હોય તો)
અરજી ફી
આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવી નહીં પડે.
અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ http://www.gscscl.gujarat.gov.in/ પર જાઓ.
- કરિયર વિભાગમાં જઈ ફોર્મની લિંક પર ક્લિક કરો.
- તમારા તમામ વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરી અરજી પૂર્ણ કરો.
મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
નોંધ: આ માહિતી સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની ભૂલ હોય તો અરજી કરતા પહેલા જાહેરાત ચોક્કસ વાંચો.