GSCSCL Recruitment 2025: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં 100+ ખાલી જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, મહિનાનો પગાર રૂપિયા 18,000 થી શરુ

GSCSCL Recruitment 2025 | શું તમે નોકરીની શોધમાં છો? તો તમારા માટે આજે અમે લઈને આવ્યા છીએ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL)માં નોકરીની અનોખી તક. તાજેતરમાં GSCSCL દ્વારા 100+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે લાયકાત ધરાવતા હોવ, તો આ માટે અરજી કરો અને નવી તકનો લાભ લો.

આ ભરતી માટેની ખાસ વાત એ છે કે કોઈપણ પરીક્ષા અથવા ફી નહીં આપવી પડે. નીચે પોસ્ટ, લાયકાત, વય મર્યાદા અને અરજી પ્રક્રિયા વિશે તમામ માહિતી આપી છે.

GSCSCL Recruitment 2025 | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી

સંસ્થા/વિભાગનું નામગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL)
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી, 2025
સત્તાવાર વેબસાઈટgscscl.gujarat.gov.in

અગત્યની તારીખો

  • જાહેરાત પ્રકાશિત થવાની તારીખ: 09 જાન્યુઆરી, 2025
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી, 2025

શૈક્ષણિક લાયકાત

  • B.Sc.Agri./B.Tech in Agriculture Engineering
  • B.Sc.in Chemistry/B.A./B.Com./B.B.A./M.A./M.Com./MBA
  • Diploma Automobile/Automobile Engineer

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. વધુમાં સરકારના નિયમો મુજબ છૂટછાટ ઉપલબ્ધ રહેશે.

પગાર ધોરણ

  • સ્નાતક ઉમેદવારો માટે: રૂ.18,000/-
  • ડિપ્લોમા ઉમેદવારો માટે: રૂ.15,000/-

પસંદગી પ્રક્રિયા

  1. શૈક્ષણિક લાયકાત અને મેરિટ
  2. ઇન્ટરવ્યુ
  3. અનુભવ (જરૂરી હોય તો)

અરજી ફી

આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવી નહીં પડે.

અરજી પ્રક્રિયા

  1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ http://www.gscscl.gujarat.gov.in/ પર જાઓ.
  2. કરિયર વિભાગમાં જઈ ફોર્મની લિંક પર ક્લિક કરો.
  3. તમારા તમામ વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  4. સબમિટ બટન પર ક્લિક કરી અરજી પૂર્ણ કરો.

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની ભૂલ હોય તો અરજી કરતા પહેલા જાહેરાત ચોક્કસ વાંચો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!