Central Bank of India SO Recruitment 2024 : પરીક્ષા વગર સીધી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

Central Bank of India SO Recruitment 2024 | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ કોન્ટ્રાક્ટ આધારિત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) અધિકારીઓની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં કુલ સ્પેશિયલિસ્ટ ઓફિસરની 62 ખાલી જગ્યાઓ છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

તારીખ 12 જાન્યુઆરી 2025 સુધી ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકાશે. અહિં નીચે ભરતી વિશેની મુખ્ય વિગતો છે, ચાલો જાણીએ

Central Bank of India SO Recruitment 2024

ભરતી સંસ્થાસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
પદનું નામસ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO) 
કુલ ખાલી જગ્યાઓ62
નોકરીનું સ્થળમુંબઈ
અરજી પ્રક્રિયાઓનલાઇન
કોન્ટ્રાક્ટ સમય36 મહિના (પ્રદર્શનના આધારે 12 મહિના સુધી વધારવામાં આવી શકે છે)
વેબસાઇટcentralbankofindia.co.in

Central Bank of India SO Recruitment 2024 અગત્યની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ27 ડિસેમ્બર 2024
ફોર્મની અંતિમ તારીખ12 જાન્યુઆરી 2025
ઇન્ટરવ્યુ તારીખજાન્યુઆરી 2025ના 4માં સપ્તાહમાં

Central Bank of India SO Recruitment 2024 અરજી ફી

વર્ગફી
જનરલ/EWS/OBC₹750 + GST
SC/ST/PwBDમાફ

Central Bank of India SO Recruitment 2024 જગ્યાઓ

પોસ્ટ નામજગ્યાઓ
ડેટા એન્જિનિયર/એનલિસ્ટ3
ડેટા સાયન્ટિસ્ટ2
ડેટા આર્કિટેક્ટ2
એમએલ ઓપ્સ એન્જિનિયર2
જન AI નિષ્ણાતો (LLM)2
કેમ્પેઇન મેનેજર (SEM અને SMM)1
એસઈઓ સ્પેશ્યાલિસ્ટ1
ગ્રાફિક ડિઝાઇનર અને વિડીયો એડિટર1
કન્ટેન્ટ રાઇટર (ડિજિટલ માર્કેટિંગ)1
મારટેક સ્પેશ્યાલિસ્ટ1
નિયો સપોર્ટ રિક્વાયરમેન્ટ (L2)6
નિયો સપોર્ટ રિક્વાયરમેન્ટ (L1)10
પ્રોડક્શન સપોર્ટ/ટેકનિકલ સપોર્ટ એન્જિનિયર10
ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન સપોર્ટ એન્જિનિયર10
ડેવલપર/ડેટા સપોર્ટ એન્જિનિયર10

Central Bank of India SO Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

  • કંપ્યુટર વિજ્ઞાન, આઈટી અથવા સંબંધિત ક્ષેત્રોમાં ફૂલ-ટાઇમ B.E./B.Tech. અથવા
  • સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MCA/M.Sc. (કમ્પ્યુટર્સ).

ઉમર મર્યાદા

  • 23 – 38 વર્ષ (પોસ્ટ મુજબ બદલાય છે).

અનુભવ

  • બધા પદો માટે સંબંધિત પોસ્ટ-ક્વોલિફિકેશન અનુભવ આવશ્યક છે.
  • ડેટા સાયન્ટિસ્ટ્સ અને આર્કિટેક્ટ જેવા વરિષ્ઠ પદો માટે ઓછામાં ઓછો 6 વર્ષનો અનુભવ જરૂરી છે.

Central Bank of India SO Recruitment 2024 સિલેક્શન પ્રક્રિયા

  • અરજીઓનું શોર્ટલિસ્ટિંગ
  • વ્યક્તિગત ઇન્ટરવ્યુ (100 ગુણ)

પાસિંગ માર્ક્સ

  • જનરલ/EWS: 50%

Central Bank of India SO Recruitment 2024 અગત્યની લિંક

જાહેરાત Pdfઅહીં ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
વેબસાઈટ CBI

 

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!