Redmi Note 14 Pro 2024ના અંતમાં અથવા 2025ના શરૂઆતમાં ભારતમાં લોન્ચ થવાનો અંદાજ છે. આ સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ ડિસ્પ્લે, પ્રોસેસર અને કેમેરા ફીચર્સ આપવામાં આવશે.
Redmi Note 14 Pro સિરીઝની જાહેરાત 26 સપ્ટેમ્બરે કરવામાં આવશે. લોન્ચ ઇવેન્ટ ચીનમાં સાંજે 7:00 વાગ્યે (4:30 IST) પર થશે. તો ચાલો જાણીએ Redmi Note 14 Pro વિશે વધુમાં,
Redmi Note 14 Pro Display
6.67 ઇંચની AMOLED સ્ક્રીન સાથે 1.5K રિઝોલ્યુશન (1260×2740 પિક્સલ) ધરાવે છે આ ફોન. જેમાં 120Hz રિફ્રેશ રેટ અને HDR10 ટેક્નોલોજી સાથે 1500 nits બ્રાઈટનેસ પણ આપવામાં આવશે.
Redmi Note 14 Pro Prosesr And Storage
આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 7s Gen 3 ચિપસેટ પ્રોસેસર, 8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજનો પણ સમાવેશ કરવામાં આવશે.
Redmi Note 14 Pro કેમેરા
50MP મુખ્ય કેમેરા, 12MP અલ્ટ્રા-વાઈડ લેન્સ, અને 2MP ડેપ્થ સેન્સર સાથે ત્રણ રિયલ કેમેરા આપવામાં આવશે. જેમાં 16MP ફ્રન્ટ કેમેરા અને 4K વિડિયો રેકોર્ડિંગ ઓપ્શનનો સમાવેશ કરવામાં આવશે
Redmi Note 14 Pro Battery
Redmi Note 14 પ્રોમાં 5000mAh ની મોટી બેટરી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ બેટરી લાંબા સમય સુધી ચાલે છે અને ઝડપથી ચાર્જ થાય છે, જે લાંબા ઉપયોગ માટે ઉત્તમ છે.
Redmi Note 14 Pro Price in india
ભારતમાં આ ફોનની કિંમત આશરે ₹26,000ની આસપાસ હશે. હજુ સુધી કંપની દ્વારા કોઈ વાત કરવામાં આવી નથી.